ગોંડલ : સ્કૂલ ફી માફ કરનાર સમર્પણ સ્કૂલના સંચલાક અને લોકસાહિત્યકાર હરદેવ આહીર નું યુવશક્તિ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

0
203

ગોંડલ ખાતે લોક સાહિત્યકાર તેમજ સમર્પણ સ્કૂલના સંચાલક હરદેવ ભાઇ આહિર દ્વારા તેમની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની 17 લાખ રૂપિયા જેવી જંગી રકમ ની ફી માફી કરેલ છે. તો આવા સરાહની કાયઁ બદલ યુવાશક્તિ ગ્રુપ દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો. અને સન્માન કરવામા આવ્યુ હતુ. આ તકે યુવા શક્તિ ગ્રુપના મહીદીપસિંહ જાડેજા , મયુરભાઈ સોનૈયા , જેકીભાઈ પરમાર , હનીભાઈ સોલંકી સહીતનાઓ હાજર રહયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here