SCનો ઐતિહાસિક નિર્ણય, પુત્રવધુનો સાસુ-સસરાની સંપત્તિ પર અધિકાર

0
112

સુપ્રીમ કોર્ટે પુત્રવધૂની તરફેણમાં આજે  ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘરેલું હિંસા અધિનિયમ એક્ટ હેઠળ પુત્રવધૂને તેના પતિના માતાપિતાના ઘરે રહેવાનો અધિકાર છે. ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેંચે તરુણ બત્રા મામલે બે જજની પીઠના નિર્ણયને રદ્દ કર્યો છે.


મહત્વનું છે કે તરૂણ બત્રા મામલામાં બે જજોની ખંડપીઠે કહ્યું હતું કે કાયદા અનુસાર દીકરીઓ તેમના પતિના માતાપિતાની માલિકીની સંપત્તિમાં રહી શકતી નથી. હવે ત્રણ સભ્યોની બેંચે તરુણ બત્રાના નિર્ણયને રદ્દ કરી દીધો છે અને 6-7 પ્રશ્નોના જવાબો આપ્યા છે. કોર્ટે કહ્યું કે પુત્રીનો અધિકાર છે ફક્ત પતિની અલગ અલગ સંપત્તિમાં જ નહીં પણ સંયુક્ત મિલકતમાં પણ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here