આટકોટ વીગતો અનુસાર આટકોટ ના જંગવડ પાસે હાઈવે પર આવેલા બમપ ના ભોગ બન્યા હતા આ કારણ વગર ના અ બમપ કેટલાક નો ભોગ બન્યા છે છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં લેવા આવતા નથી ઘણા વાહનચાલકો આ બમ્પ ના ભોગ બન્યા છે એસટી બસ અને રિક્ષા નું અકસ્માત થયેલ હતું હાઈવે પર આ બમપ ઘણા વાહનચાલકો ભોગ બની રહ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી આ બંમપને આ રસ્તા પરથી ઉખાડીને ફેંકવો જોઈએ જેથી વાહન ચાલકો હેરાન ન થાય આજે બપોરે એક સનેડો ચાલક નો ભોગ બન્યા હતા તેમને તાત્કાલિક ૧૦૮ મારફત જસદણ ખસેડવામાં આવ્યા હતા પણ તેમને વઘારે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તેમને ગંભીર ઈજા થઈ હતી માથાના ભાગેઈજાથઈ હતો ઘટનાસ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ બમ્પર હોય જ જાતના નિશાન ન હોવાથી વાહનચાલકો ભોગ બની રહ્યા છે.
અહેવાલ- કરશન બામટા, આટકોટ