જુનાગઢ : આસીસટન કમિશનરે લેખીત માં બાહેંધરી આપતા, મેયર દ્વારા ચાલતા સત્યાગ્રહ નો અંત

0
104

સત્યાગ્રહ દિવસ ૧૦૬

આજ રોજ જૂનાગઢ મહાનગર પાલિકા મેયર દ્વારા ચાલતા સત્યાગ્રહ મા આસીસટન કમિશનર પ્રફુલ ભાઈ કનેરિયા હાઉસ ટેક્ષ અઘીકારી ઉમેદ સીહ સોલંકી તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર  વિરલભાઈ જોશી મારફત લેખીત મા બાહેંધરી આપતા આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગર ની તમામ ઝુંપડપટ્ટી ના લોકો નું હાઉસ ટેક્ષ લેવાનું ખાતરી આપેલ આ તકે જૂનાગઢ ના ધારાસભ્ય ભીખાભાઈ જોશી શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ સૌરાષ્ટ્ર દલીત સંગઠન ના પ્રમુખ દેવેનભાઇ વાણવી વાલ્મીકિ સમાજ ના યુવા અગ્રણી પ્રદિપભાઇ જેઠવા વોર્ડ નં 5 ના કોર્પોરેટ મંજુલાબેન ફરસાણા પુર્વ કોર્પોરેટ દાનભાઈ કેસવાના તેમજ મહીલા શહેર કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરીયા તેમજ વોર્ડ નં 3 ના મુસ્લિમ સમાજના આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મુખ્ય સત્યાગ્રહી શ્રી લાખાભાઈ પરમાર એ તમામ નો આભાર વ્યક્ત કરેલ.

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here