ગોંડલ તાલુકાના ભરૂડી ગામ મા સી સી રોડ તથા પેવર બ્લોક નુ લોકાર્પણ કરવામાં આવ્યુ.

0
171

ગોંડલ તાલુકાના ભરૂડી ગામ મા સી સી રોડ તથા પેવર બ્લોક નુ લોકાર્પણ ધારાસભ્ય ગિતાબા જયરાજસિંહ જાડેજા ના સુપુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), કારોબારી ચેરમેન સિધરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે સરપંચ હરિભાઈ દવેરા, ઉપ સરપંચ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, યુવા ઉપ પ્રમુખ ગોંડલ તાલુકા તથા સદસ્ય ઇન્દુભા જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા તથા ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here