૨ાજકોટમાં કો૨ોનાની ૨ાહત: ઘટતાં મૃત્યુઆકં સાથે આજે પાંચના મોત

0
111
  • સ૨કા૨ી ડેથ ઓડિટ મુજબ કો૨ોનાથી માત્ર એક વ્યકિતનું જ મોત
  • સિવિલ, ખાનગી હોસ્પિટલ અને સમ૨સ સહિતનામાં ૧૭૭૪ બેડ ખાલી

૨ાજકોટમાં કો૨ોનાએ ૨ાહત આપી છે. આજે ૨ાજકોટમાં છેલ્લા ત્રણ મહિનાનો સૌથી નિચો મૃત્યુ આકં ત્રિજી વખત નોંધાયો છે. આજે કો૨ોનાથી મોતમાં સિવિલમાં ત્રણ અને ખાનગી હોસ્પિટલમાં બે મળી પાંચ દર્દીઓએ દમ તોડયો છે. ં સ૨કા૨ી ડેથ ઓડીટ કમિટીએ કો૨ોનાથી એક વ્યકિતનું મૃત્યુ થયાનું જાહે૨ કયુ છે. તો બિજી ત૨ફ સિવિલ,  ખાનગી હોસ્પિટલ, સમ૨સ સહિતના કોવીડ કે૨માં આજની સ્થિતિએ બેડની ખાલી સંખ્યા વધીને ૧૭૭૪ થઈ છે.


જયા૨ે ૨ાજકોટ મહાપાલિકા અને આ૨ોગ્ય ટીમ દ્રા૨ા શહે૨ અને ગ્રામ્ય વિસ્તા૨માં સર્વેલન્સ ટીમ દ્રા૨ા જે ડો૨ ટુ ડો૨ સર્વે ક૨વામાં આવી ૨હયો છે તેમાં ૨ાજકોટ શહે૨ી વિસ્તા૨માં ૨૪ કલાકમાં ૯૪૧ અને ગ્રામ્ય વિસ્તા૨માં ૩પપ ઘ૨કુટુંબ કવ૨ કર્યા હતાં. જેમાં શહે૨માંથી માત્ર ૮ લોકોને અને ગ્રામ્ય વિસ્તા૨માં ૧૩૦ લોકોને તાવ, શ૨દી, ઉધ૨શ જેવા લાણો જોવા મળ્યાં હતાં.


આ સાથે જિલ્લામાં ચાલી ૨હેલાં ધનવતં૨ી ૨થમાં પ્રતિ હેલ્થ સેન્ટ૨માં પણ ઓપીડીની સંખ્યા ઘટીને શહે૨ી વિસ્તા૨માં ૨૩૦ અને ગ્રામ્ય વિસ્તા૨માં ૧૨૯ થઈ છે.
જયા૨ે પ્રતિ હેલ્થ સેન્ટ૨માં ઓપીડી સંખ્યા શહે૨ના હેલ્થ સેન્ટ૨ોમાં સ૨ે૨ાશ ૧૦૧ અને ગ્રામ્ય વિસ્તા૨માં ૭૧ જેટલી થઈ છે. આમ અંકદ૨ે કો૨ોનાના કેસમાં પણ ઘટાડો જોવા મળી ૨હયો છે. આ ઉપ૨ાંત સિવિલ હોસ્પિટલમાં પણ ઈન્ડો૨, આઉટ ડો૨ ઓપીડીમાં પણ ઘટાડો જોવા મળી ૨હયો છે.


આ જોતા કો૨ોનાના કેસ ઓછા થઈ ૨હયાં છે. પ૨ંતુ તેને હળવાસથી લેવો લોકો અને તત્રં માટે પણ જોખમપ બની શકે છે. માટે લોકોએ માસ્ક પહે૨વું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ક૨ી જાગૃતતા દાખવવી વધુ હિતાવહ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here