દીવ માં દીન દહાડે બપોરના સમય માં લાખો ની ચોરી કરી છૂમંતર થઈ જતા દીવ પોલીસ તપાસ હાથ ધરી હતી દીવ ના ફીરંગીવાડા, વેટ ઓફિસ ની પાછળ જ્યોતિ હિરાચંદ પટેલ ના મકાન માં બપોરે એક થી સાંજ ના પાંચ સુધી માં બે લાખ હેસીહજર (૨,૮૦.૦૦૦/-) ની ચોરી થઈ જેમાં એક હજાર ડોલર પંદર હજાર રોકડા અને સોનુ ચોરાઈ ગયું હતું આ પરિવાર બપોર ના સમયે કોઈ કારણસર બહાર ગયા હતા ત્યારે જ ચોરો ને ચોરી કરવા નો મોકો મળ્યો હતો પરિવાર ઘરે પરત ફરતા ચોરી થયા ની જાણ થઈ હતી અને પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી પોલીસ એ તસ્કરો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
અહેવાલ – મણીભાઈ ચાંદોરા, દીવ