જસદણ નગરપાલિકા તમારી સેવા માં છે

0
83

જસદણ નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન ના માર્ગદર્શન હેઠળ આજે માતાજી નું પ્રથમ નોરતું તું છે જસદણ નગરપાલિકા ના ઉપપ્રમુખ દિપુભાઈ ગીડા કારોબારી ચેરમેન પ્રતિનિધિ પ્રવીણભાઈ ઘોડકીયા પાણી પુરવઠા ચેરમેન ના પ્રતિનિધિ નીતિનભાઈ ચોહલીયા તેમજ જસદણ યુવા ભાજપ અગ્રણી અરૂણભાઈ વઘાસીયા.દુર્ગેશભાઈ કુબાવત દિનેશભાઇ રાઠોડ. નિમેશભાઈ શુક્લ તેમજ જસદણ નગરપાલિકા ના સફાઇ કામદારો સહિત ના લોકોએ ડી.એસ.વી.કે. હાઈસ્કૂલ વાળી શેરીમાં વર્ષો જૂનો સફાઈ ના પ્રશ્ને ને હલ કર્યો. સફાઇ નો પ્રશ્ન હલ થાતતાની સાથે જસદણ નગરપાલિકા કામગીરી ને લોકો બિરદાવી

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here