સાબરકાંઠા : આરોગ્ય વિભાગે હર્ષ ગાયનેક હોસ્પિટલનુ સોનોગ્રાફી‌ મશીન કર્યુ સીલ.

0
77

હર્ષ ગાયનેક હોસ્પિટલનુ સોનોગ્રાફી‌ મશિન સીલ,

આરોગ્ય વિભાગે હર્ષ ગાયનેક હોસ્પિટલનુ સોનોગ્રાફી‌ મશીન કર્યુ સીલ,

સવારે હાથમતી‌ નદીના પટમાં મૃત બાળકીનુ ભૃણ દફન‌ કરતા પકડાયા હતા હોસ્પિટલના બે કર્મચારી,

વાતની જાણ થતા જ આરોગ્ય વિભાગ એકશન મોડમાં,

ડો.જયેશ પરમારે હોસ્પિટલમાં ચેકિંગ કરી મશિન કર્યુ સીલ.

અહેવાલ- નીતીન પટેલ, હિમતનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here