ચંડિકા મંદિર : જ્યાં દેવીની એક આંખની કરવામાં આવે છે પૂજા

0
87

પ્રખ્યાત ચંડિકા મંદિર માં નવરાત્રી દરમિયાન માતા સતીની એક આંખની પૂજા કરવામાં આવે છે.આ સાથે ભક્તોની ઈરછાઓ પણ પૂર્ણ થાય છે.બિહારના મુંગેર જીલ્લામાં માતા ચંડિકાનું  પ્રખ્યાત  મંદિર આવેલું છે.જેમાં માતા સતીની એક આંખની પૂજા કરવામાં આવે છે.આના દ્વારા ભક્તોની આંખના વિકાર માટે છે.આ મંદિર મૂંગરે જીલ્લા મથકથી લગભગ ૨ કિમી પૂર્વમાં એક ટેકરી ઉપર આવેલું છે.

માન્યતા અનુસાર માતા સતીની ડાબી આંખ આ જગ્યા ઉપર પડી હતી.આંખના અસાધ્ય રોગોથી પીડિત લોકો આ મંદિરે પૂજઅ અર્ચના કરવા આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here