૧૦ રૂપિયા માંથી મેળવી શકશો ૨૫૦૦૦ રૂપિયા જાણો નીચેની વિગત

0
164

આજે જૂની બુક્સ,સિક્કા કે નોટ મળવી મુશ્કેલ છે.પરંતુ સમયની સાથે જૂની વસ્તુની કીમત વધી જાય છે.અત્યારે૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ સામાન્ય છે. ત્યારે આ સમયમાં જો તમને જૂની નોટો સાચવીને રાખવાનો શોખ હોઈ તો તમને જણાવી દઈએ કે તમને મોટી કીમત મળી શકે છે.1943માં બ્રિટિશ શાસન દ્વારા રજૂ કરવામાં આ દુર્લભ નોટ તમને માલામાલ કરી શકે છે.અને આ એક નોટ તમને અમીર બનાવી શકે છે. તો જાની લ્યો કે તમને માલામાલ કરનારી આ કઈ નોટ છે.


 1943માં બ્રિટિશ શાસન દ્વારા રજૂ કરવામાં આવેલી આ નોટ ઉપર ભારતીય સી. ડી. દેશમુખના હસ્તાક્ષર છે.તેમજ આ 10 રૂપિયાનીજૂની નોટમાં એક તરફ અશોક સ્થંભ અને બીજી તરફ એક હોળી તેમજ પાછળની તરફ આ નોટ ઉપર બંને તરફ અંગ્રેજીમાં 10 Rupees લખ્યું છે.અને જો તમારી પાસે પણ આ નોટ છે તો તમને તેના બદલામાં ૨૦ થી  ૨૫ હજાર રૂપિયા મળી શકે છે.ઈન્ડિયામાર્ટ, શોપક્લૂઝ અને મરુધર આર્ટ્સ જેવા પ્લેટફોર્મ્સ ઉપર આ નોટની  તમને શાનદાર કિંમત મળી શકે છે.આ સિવાય એક કાળા રંગની ૧૦ રૂપિયાની જૂની નોટ પણ તમને  13થી 14 હજાર અપાવી શકે છે. આ નોટોની ઘણી માંગ હોવાથી આ  નોટો તમે સરળતાથી ઓનલાઈન વેચી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here