કરજણ વિધાનસભા ની પેટા ચૂંટણી ના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ સિંહ જાડેજા ના સમર્થનમાં રેલી તેમજ વિજય સંકલ્પ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ આ કાર્યક્રમમાં ચંદુભાઇ ડાભી ભૂતપૂર્વ વિધાનસભાના સ્પીકર અને મનોજ રાઠોડ ગુજરાત પ્રદેશ સમિતિના મંત્રી અને કરજણ વિધાનસભાની આ રેલીના ઇન્ચાર્જ મનોજ રાઠોડ પુર્વ મંત્રી ગુજરાત સરકાર વન અને પર્યાવરણ ઉપેન્દ્રસિંહ ગોહિલ પૂર્વ રેલ મંત્રી નારણભાઈ રાઠવા સાવલીના માજી ધારાસભ્ય ખુમાનસિંહ ભાઈ અર્જુનસિંહ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ તેમજ ભૂપતસિંહ રાતૈયા તેમજ કોંગ્રેસના સિનિયર આગેવાનો અને બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
