એંડ્રોયડ યૂઝર્સ કૃપયા ધ્યાન દે…. આ 21 ગેમિંગ એપ્સ તમારા ફોન માટે છે હાનિકારક, વાંચી લો નામ

0
87

સાયબર સક્યુરિટી ફર્મએ ગૂગલ પ્લે સ્ટોર પરની 21 એડવેર ગેમિંગ એપ્લિકેશંસને લઈને ચેતવણી આપી છે. સાયબર સિક્યુરિટી કંપનીના જણાવ્યા અનુસાર, આ 21 એપ્સ હિડન એડ્સ ફેમિલી ટ્રોજનનો એક ભાગ છે. કંપનીનું કહેવું છે કે હાલમાં ગૂગલ એડવેર ગેમિંગ એપ્લિકેશન્સના અહેવાલોની તપાસ કરી રહ્યું છે. સેન્સર ટાવરે આપેલા ડેટામાં કહેવામાં આવ્યું છે કે આ 21 એપ્સ એપ સ્ટોર પરથી 80 કરોડ વખત ડાઉનલોડ થઈ છે. તેમાંથી ઘણી એડવેર ગેમિંગ એપ્લિકેશનોની પ્રમોશનલ સામગ્રી યુટ્યુબ અને બાકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી હતી. તેમને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કર્યા પછી, તેઓ જે વસ્તુની જાહેરાત કરી રહ્યાં છે તે યૂઝરને દેખાડતા નથી પરંતુ તે યૂઝર્સના ફોનને નકામી જાહેરાતોથી ભરી દે છે. 


Shoot Them

Crush Car

Rolling Scroll

Helicopter Attack – NEW

Assassin Legend – 2020 NEW

Helicopter Shoot

Rugby Pass

Flying Skateboard

Iron it

Shooting Run

Plant Monster

Find Hidden

Find 5 Differences – 2020 NEW

Rotate Shape

Jump Jump

Find the Differences – Puzzle Game

Sway Man

Desert Against

Money Destroyer

Cream Trip – NEW

Props Rescue

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here