વર્ધમાન ટ્રસ્ટ દ્વારા વર્ધમાન નેત્રાલય આંખ ની હોસ્પીટલ

0
108

આપ સૌ જાણો છો કે આપણા દેશમાં મોંઘવારી બહુ ઝડપથી વધી રહી છે ઉપરાંત આજના કોરોના માહોલ મા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનો જીવન નિર્વાહ કરવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે તેમા પરિવાર મા કોઈ સભ્ય બીમાર પડે તો આર્થિક પરિસ્થિતિ ખુબજ ખરાબ થઈ જાય છે અને ખાનગી તબીબી સારવાર લેવી બહુંજ મોંધી થઈ ગઈ છે

આવા સંજોગો ને ધ્યાન માં લઈને અમો પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વજસેન મહારાજ શ્રીજી અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીહેમપ્રભ મહારાજ શ્રીજી ની પ્રેરણા અને આશીર્વાદ લઈ જામનગર માં વર્ધમાન નેત્રાલય નામ ની આંખ ની હોસ્પીટલ ખોલવા જઈ રહયા છીએ

જેમાં આંખ ની તમામ તબીબી સારવાર વ્યાજબી દરે આધુનિક મશીનો દ્વારા કરી આપવામાં આવશે આ હોસ્પીટલમાં મહેતા આંખ ની સ્પેશીયા લીસ્ટ હોસ્પીટલ ના ડોક્ટરો નો સહકાર પ્રાપ્ત થશે

ડો. અમિતભાઈ મહેતા (આંખ ના સર્જન)   ડો. રૂચિર મહેતા (આંખ ના પડદા ના સર્જન)   ડો. સમીપ મહેતા  (આંખ ની કીકીના સર્જન)   ડો. નેહા – રાકા મહેતા (બાળકોની આંખ ના સર્જન)   ડો. આકુતી ગોહિલ (આંખ ના સર્જન) નો સહયોગ પ્રાપ્ત થશે

આ હોસ્પીટલ મા નિદાન ચાર્જ અને ઓપરેશન ચાર્જ ટ્રસ્ટ ની બીજી હોસ્પીટલ ની સમકક્ષ રહેશે

વર્ધમાન નેત્રાલય વર્ધમાન ટ્રસ્ટ ની આંખ ની હોસ્પીટલ રાહુલ કોર્પોરેટ બીજા માળે ગ્રીન સીટી નવાનગર બેંક વાળી બીલ્ડીંગ પેટ્રોલ પંપ સામે લાલપુર બાયપાસ રોડ જામનગર ગુજરાત મોબાઇલ :- ૭૦૯૬૩૧૦૮૯૪

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here