નાના વેપારીઓને જીએસટીમાં મળી મોટી રાહત

0
233
  • રિટર્ન ફાઈલ કરવા માટેની વધુ એક પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે


નાના વેપારીઓ માટે  જીએસટીર્ન ફાઈલ કરવા માટેની વધુ એક પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે.  જીઐેસટીનેટવર્કએ કંપોઝીશન ટેક્સપેયર્સ માટે કે જેમના પર ટેક્સ ચૂકવણીની બાકી રકમ  છે,  દ્વારા ત્રિમાસિક રિટર્ન ભરવાની સુવિધા શરૂ કરી છે. કંપોઝીશન સ્કીમ હેઠળ કુલ 17.11 લાખ ટેક્સપેયર્સ રજિસ્ટર્ડ છે. જેમાંથી 20 ટકા એટલે કે 3.5 લાખ ટેક્સપેયર્સ નીલ રિટર્નવાળા છે.


જેનો અર્થ એ થયો કે નાના વેપારીઓ કે નાના બિઝનેસ હાઉસ કે જેમના પર કોઈ જીએસટી બાકી કે ટેક્સના ચૂકવણી બાકી નથી તેઓ હવે  એસએમએસ મોકલીને પોતાનું જીએસટી રિટર્ન ફાઈલ કરી શકશે. તેમણે  પોર્ટલ પર જવાની જરૂર નહીં રહે. જો કે જે બિઝનેસ હાઉસની ટેક્સની ચૂકવણી બાકી છે તેઓ આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે નહીં.


આવા ટેક્સપેયર્સ ફોર્મ  GST CMP-08માં  એસએમએસ દ્વારા ઙ્ગીલ  સ્ટેટમેન્ટ ભરી શકશે. તેમણે જીએસટીએઙ્ગના પોર્ટલ પર જઈને લોગ ઈન કરવાની જરૂર નથી. -08 એક ત્રિમાસિક સ્ટેટમેન્ટ હોય છે જેને કમ્પોઝીશન ટેક્સપેયર્સે ભરવાનું હોય છે.  દ્વારા ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઈલ કરવાનું છે તેની રીત પણ  જીએસટીૈએઙ્ગએ જણાવી છે.
 એસએમએસ દ્વારા  જીએસટી રિટર્ન ભરવાની રીત
1. એસેસીએ પોતાના મોબાઈલમાં NIL C8GSTINReturn Period 8  ટાઈપ કરવાનું રહેશે અને તેને 14409 પર મોકલી દેવાનો રહેશે.
2.  એસએમએસ મોકલ્યા બાદ ટેક્સપેયરને 6 ડિજિટનો વેરિફિકેશન કોડ મોબાઈલ પર આવશે.
3. આ 6 ડિજિટના કોડને ફરીથી 14409 પર મોકલી દેવો જેથી કરીને  ઙ્ગીલ ફોર્મ -સીએમઙ્કી 08 ક્ધફર્મ થઈ શકે.
4.  પોર્ટલ ટેક્સપેયર્સને મોબાઈલ, ઈમેઈલ પર Application Reference Number (ARN)   મોકલશે.
5. ટેક્સપેયર  પોર્ટલ પર ફોર્મ સીએમ-08 નું સ્ટેટસ જોઈ શકે છે. જ્યાં તે ’ઋશહયમ’ ’’ બતાવશે.
6. જો ટેક્સપેયરે ઉપરોક્ત રીતે  એસએમએસ નહીં મોકલ્યો હોય તો તેનું રિટર્ન ફાઈલ થયેલું બતાવશે નહીં.
કોણ હોય છે આ કમ્પોઝીશન ટેક્સપેયર્સ?
1. એવા ટેક્સપેયર્સ જેમનું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયા કે તેથી ઓછું હોય છે.
2. એવા ટેક્સપેયર્સે 1 ટકા, 5 ટકા અને 6 ટકાના દરે  જીએસટી જમા કરાવવાનું રહે છે.
3. મેન્યુફેક્ચરર્સ માટે  જીએસટી રેટ 1 ટકા, રેસ્ટોરન્ટ્સ માટે જીએસટી  રેટ 5 ટકા અને બીજા સર્વિસ પ્રોવાઈડર્સ માટે  જીએસટી રેટ 6 ટકા હોય છે.
4. આ ટેક્સપેયર્સે માત્ર ત્રિમાસિક આધાર પર જ ટેક્સ રિટર્ન દાખલ કરવાનું હોય છે.
5. આવા ટેક્સપેયર્સને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો મળતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here