મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ વ્યક્તિ ખરીદી શકશે જમીન

0
107

જમ્મુ-કાશ્મીર માંથી હવે કલમ ૩૭૦ પણ હટી ગઈ છે. મંગળવારે ગૃહ મંત્રાલય દ્વારા નવી સૂચના બહાર પાડવામાં આવેલી સુચના અનુસાર જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે છે. પરંતુ ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના જણાવ્યા મુજબ, અમે ઇચ્છીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં બહારના ઉદ્યોગો ઉભા કરવામાં આવે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોમાં પણ જમીન રોકાણની જરૂર છે. પરંતુ વાવેલી જમીન માત્ર રાજ્યના લોકો માટે જ રહેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here