જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા નવા નીરના વધામણા…

0
304

જામનગર: જામનગરમાં મેઘરાજે એ માત્ર અવિરત વરસાદ વરસાવી જામનગરની આગામી આગામી વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યાનો હલ કરી દીધો છે રાજાશાહી સમયની પરંપરા મુજબ નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે ક્યારે જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષ અને કોંગ્રેસ દ્વારા નગરના રણજીતસાગર ડેમ લાખોટા તળાવ પર નવા નીરના વધામણા કર્યા હતા કોંગ્રેસ અને મહાનગર પાલિકાના વિરોધ પક્ષ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં પૂર્વ સાંસદ અને હાલ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ વિરોધ પક્ષના નેતા અભિષેક કોંગ્રેસના આગેવાનો અને નગરસેવકો હાજર રહ્યા હતા.ત્યારે નીરના વધામણા કર્યા હતા.

અહેવાલ: સાગર સંઘાણી,
ન્યુઝ અપડેટ જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here