ઉદ્ધવ સરકાર અને કંગનાના વિવાદને લગતો એક નવો મુદ્દો આવ્યો સામે

0
261

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતના વિવાદને લગતો એક નવો મુદ્દો સામે આવ્યો છે. જેમાં  એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે, બાંગ્લા વિવાદમાં કોર્ટની સુનાવણી માટે, બીએમસીના વકીલે બે દિવસની ૮૨ લાખ રૂપિયા ફી લીધી હતી. 

આરટીઆઈના કાર્યકર્તા શરદ યાદવે આ કેસને લઈને પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબમાં BMC વતી એડ્વોકેટ અસ્પી ચેનોયે અદાલતમાં દલીલો દાખલ કરી હતી. શરદ યાદવના જણાવ્યા અનુસાર શરૂઆતમાં બીએમસીએ આ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. આ ખુલાસા પછી  બાદ ફિલ્મ અભિનેત્રી કંગનાએ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. જે પછી કંગનાએ ટ્વિટ કરીને લખ્યું છે કે BMC એ મારી સામે લડવા માટે૮૨ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here