ગોંડલ હડમડીયા ના શખ્સે પાટીદડ માંથી સગીરાનું અપહરણ કર્યું

0
335

ગોંડલ

ગોંડલ તાલુકાના પાટીદડ ગામની સગીરાનું ગત તા.27 ની રાત્રે અપહરણ થયું હોય તેના વાલીઓ એ આ અંગે તાલુકા પોલીસ માં ફરીયાદ કરી શકદાર તરીકે હડમડીયા નાં કાનો કાળુભાઇ રાઠોડ નું નામ આપી પોતાની સગીર વયની પુત્રી ને લગ્ન ની લાલચ આપી બદકામ કરવાં નાં ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાં નું જણાવતાં તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયઁ વાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here