ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો નું પૂતળું સળગાવી ગોંડલના મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શિત કર્યો

0
122

ગોંડલના મુસ્લિમ સમુદાયે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વિરોધમાં મહંમદ પેગમ્બર સાહેબનાં વિવાદિત કાર્ટુન ક્લાસમાં દેખાડનાર શિક્ષકની હત્યા બાદ મૅક્રોએ જે નિવેદન આપ્યું તેના કારણે મૅક્રો એ મહંમદ પેગમ્બર સાહેબનું વિવાદિત કાર્ટુન દેખાડી મુસ્લિમ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડતા તમામ મુસ્લિમ રાષ્ટ્રોમાં મુસ્લિમ સમુદાયે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેના ભાગ રૂપે ગોંડલમાં ગુંદાળા દરવાજા પાસે અને માંડવી ચોક ખાતે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિનું પૂતળું સળગાવી ગોંડલના મુસ્લિમ સમુદાએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here