આજરોજ ગોંડલ સાયકલ હેલ્થ ક્લબ દ્દ્વારા આપણા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આજરોજ હારતોળા કરવામાં આવ્યા હતા જેમાં ગોંડલ સાયકલ હેલ્થ ક્લબના મેમ્બરો ગોપાલભાઈ સખીયા, ચંદ્રકાંતભાઈ પટેલ (બાબાલાલ),જીગરભાઈ સાટોડીયા,અતુલભાઈ ઠુમ્મર, મોન્ટુભાઈ ગોહેલ,રણજિતભાઈ પરમાર, હર્ષિત પાદરિયા,ભાર્ગવ રૈયાણી વગેરે મેમ્બરો જોડાયા હતા…