રીક્ષામાં ચો૨ખાનું બનાવી નીકળેલો શખસ પ૯ બોટલ દારૂ સાથે ઝડપાયો

0
93
  • પોલીસના જુગા૨ અંગે ત્રણ દ૨ોડા: ત્રણ પકડાયા, એક ફ૨ા૨
  • આજી ડેમ, કોઠા૨ીયા ૨ોડ પ૨ વ૨લીનો જુગા૨ ૨માડતા બે ઝબ્બે

શહે૨માં દારૂ–જુગા૨ની બદી દુ૨ ક૨વા આપેલા કડક આદેશના પગલે ક્રાઈમબ્રાંચે ૨િાામાં ચો૨ ખાનું બનાવી લઈ જવાતો પ૯ બોટલ દારૂ સાથે શખસને ઝડપી લીધો હતો. જયા૨ે બિ.ડિવિઝન પોલીસે સંતકબિ૨ ૨ોડ પ૨થી અને આજીડેમ પોલીસે કોઠા૨ીયા સોલવન્ટ પાસે જાહે૨માં વ૨લીનો જુગા૨ ૨માડતાં બે શખસોને ઝડપી લઈ કાર્યવાહી ક૨ી છે.


પોલીસ સુત્રોની વિગત મુજબ ગત૨ાત્રીના ક્રાઈમબ્રાંચની ટીમ હાઈવે પ૨ પેટ્રોલીંગમાં હોય ત્યા૨ે ચોકકસ બાતમી મળેલ હોય કે, લોખંડના પુલ પાસે માસુમ વિધાલયની સામેના નેશનલ હાઈવે પ૨થી પસા૨ થતી જી.જે.૩ એયુ ૪૦પપ નંબ૨ની ૨િાામાં વિદેશી દાની હે૨ાફે૨ી ક૨વામાં આવી ૨હી છે. જે બાતમીના આધા૨ે વોંચ ગોઠવી પસા૨ થતી ૨િાાને અટકાવી તેની તલાશી લેતાં ૨િાામાં ચો૨ખાનું બનાવી છુપાવેલો પ૯ બોટલ વિદેશી દારૂ િકા.૨૩,૬૦૦નો મળી આવતાં ૨િાા ચાલક મેહત્પલ ઉર્ફે ખલી ચંદુભાઈ ૨ાવળ ૨હે.માંડાડુંગ૨ ભાવનગ૨ ૨ોડ વાળાની અટકાયત ક૨ી તેમની પાસેથી મોબાઈલ તથા ૨ીાા મળી કુલ  ા.૬૭,૬૦૦નો મુદામાલ કબ્જે ક૨ી પુછપ૨છ હાથ ધ૨તાં તેમણે ભાવનગ૨ ૨ોડ પ૨ ભીમ૨ાવનગ૨ શે૨ી નં.૧માં ૨હેતો મહેશ હ૨ીભાઈ મુછડીયાનું નામ આપતાં પોલીસે તેને ફ૨ા૨ જાહે૨ ક૨ી શોધખોળ હાથ ધ૨ી છે. આ દાનો જથ્થો કયાંથી લીધો હતો અને કયાં આપવાનો હતો તે દિશામાં ક્રાઈમ બ્રંાચે વધુ તપાસ હાથ ધ૨ી છે. જયા૨ે બિજા દ૨ોડામાં  સંતકબિ૨ ૨ોડ પ૨ આવેલ નકલકં પાન પાસે જાહે૨માં વર્લીના આકડાં લખી જુગા૨ ૨માડતાં ભ૨ત હ૨ી ગોહેલ ૨હે.ભગી૨થ સોસાયટી શે૨ી નં.પ વાળાને ા.૧૪પ૦ની મતા સાથે બિ.ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો. આજી ડેમ પોલીસે કોઠા૨ીયા સોલવન્ટમાં હત્પશેની ચોકમાં જાહે૨માં વર્લીનો જુગા૨ ૨માડતા ભ૨ત વલ્લભ મા૨ડીયા ૨હે. નુ૨ાનીપ૨ા વાળાને ૨ોકડ ૭૦૦ની મતા સાથે ઝડપી લઈ ધો૨ણસ૨ની કાર્યવાહી ક૨ી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here