ગોંડલ મોટી ખીલોરી ગામે વૃદ્ધને ખેતરના વાવેતર ભાગ્યા એ માર માર્યો

0
208

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે રહેતા જીવાભાઈ માંડણભાઇ બાબરીયા ઉંમર વર્ષ ૬૯ ને તેના જ ખેતરના વાવેતરના ત્રીજા ભાગના ભાગ્યા વિનુ ગોગનભાઈ સોજીત્રા એ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 504 506 2 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

ફરિયાદી જીવાભાઈ એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ખેતરમાં ટુકડા ઘઉં વાવવાનું કહેતા વિનુભાઈ એકદમ ઉશ્કેરાઈ જઇ ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here