જામવાળી પાસે ટ્રક ડ્રાઇવરને ત્રણ શખ્સોએ માર માર્યો

0
85

ગોંડલ તાલુકાના મસીતીયા ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ નું કામ કરતા વિનુભાઈ ઉર્ફે રમેશભાઈ ડાહ્યાભાઈ બગડા ને નાથાભાઈ હિંમતલાલ રહે હડમતાળા તાલુકો કોટડા સાંગાણી વાળા સાથે પગાર પગાર ના પૈસા બાબતે માથાકૂટ થઈ હોય બાદ જામવાળી પાસે નાથાભાઈ ના બે દીકરા અને ભત્રીજા એમ ત્રણ શખ્સોએ ઢીકા પાટું નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 504 2014 જી પી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here