પક્ષી પ્રેમી ગ્રુપ ગોંડલ દ્વારા સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે શ્વાનો માટે ૧૧૧ કિલો લાડવા બનાવવામાં આવ્યા

0
67

૧૧૧ કિલો લાડવા ગોંડલ શહેર ના શ્વાનો ને ખવડાવવામાં આવ્યા હતા આ તકે પક્ષી પ્રેમી ગ્રુપના પ્રમુખ રોહિતભાઇ સોજિત્રા, ગોરધનભાઇ પરડવા, અભિ સોજિત્રા, વાસુ ગજેરા, રોમિત ગઢીયા, મિત વાધેલા, હિતેશભાઇ ગોહેલ, ભાવેશભાઇ ચાવડા, હરિભાઈ સેજપાલ, પોપટભાઇ સોજિત્રા, હિનાબેન ગજેરા, સવિતાબેન સોજિત્રા, સંગીતાબેન રાદડીયા, દક્ષાબેન ગઢીયા, પ્રવીણાબેન કુંજડિયા, જય રાદડીયા, રુપલબેન વાધેલા, જેન્તિભાઇ મોણપરા અે જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here