ફ્લેગ ઓફ યુનિટીનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સમાવેશ

0
293

રાજકોટ. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ પર રાજકોટ જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી કવરામાં આવી હતી જેમાં વીરાજબા જાડેજાએ જાપાનીઝ ઓરેગામી પદ્ધતિથી 800 કિલો વજનના જુદા-જુદા ધરાવતા ત્રણ કલરના રંગીન કાગળો વાળીને  25 હજારથી વધુ લોકોને જોડીને 9.9 ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો જેની દેશ-વિદેશમાં નોંધ લેવાઇ હતી. ફ્લેગ ઓફ યુનિટીને ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન આપવા માટે વહીવટી તંત્રે પ્રક્રિયા કરી હતી જેને સફળતા મળી છે અને રાજકોટને એવોર્ડ મળ્યાનું ફ્લેગ ઓફ યુનિટીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યાનું કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here