રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં જ કોરોનાના 4,594 કેસ અને 104 દર્દીના મૃત્યુ તો 2800 દર્દી સાજા થયા

0
242
  • સુરતમાં 307,અમદાવાદમાં 162,વડોદરામાં 68, ગાંધીનગરમાં 32, વલસાડમાં 28, ભાવનગરમાં 23, રાજકોટમાં 20 નવા કેસ
  • ભરૂચ-જૂનાગઢમાં 19-19, બનાસકાંઠામાં 18, ખેડા-મહેસાણામાં 17-17, નવસારીમાં 16 નવા કેસ
  • દાહોદમાં 13, જામનગર,આણંદ-સાબરકાંઠામાં 11-11, સુરેન્દ્રનગરમાં 10, ગીર-સોમનાથમાં 9, અમરેલી-તાપીમાં 8-8 નવા કેસ
  • બોટાદમાં 6, અરવલ્લી, કચ્છ-પાટણમાં 5-5, છોટાઉદેપુર-મોરબીમાં 4-4, પંચમહાલમાં 3, નર્મદા-પોરબંદરમાં 1-1 નવા કેસ

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી કોરોનાના દરરોજ 700થી વધુ કેસો નોંધાય રહ્યા છે. પરંતુ આજે તો તેમાં એક મોટો ઉછાળો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 861 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 15ના મોત થયા છે અને 429 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 39,280 થયો છે. જ્યારે મૃત્યુઆંક 2010એ પહોંચ્યો છે. તેમજ 27,742 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.રાજ્યમાં 4 જુલાઈથી 9 જુલાઈ સુધી એટલે કે 6 દિવસમાં જ 4,594 કેસ નોંધાયા છે અને 104 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 2801 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

4થી 9 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખકેસમોતડિસ્ચાર્જ
04 જુલાઈ71221473
05 જુલાઈ72518486
06 જુલાઈ73517423
07 જુલાઈ77817421
08 જુલાઈ78316569
09 જુલાઈ86115429
કુલ આંકડો45941042801

કયા જિલ્લામાં કેટલા કેસ અને મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો સુરતમાં 307, અમદાવાદમાં 162, વડોદરામાં 68, ગાંધીનગરમાં 32, વલસાડમાં 28, ભાવનગરમાં 23, રાજકોટમાં 20, ભરૂચ-જૂનાગઢમાં 19-19, બનાસકાંઠામાં 18, ખેડા-મહેસાણામાં 17-17, નવસારીમાં 16, દાહોદમાં 13,જામનગર,આણંદ-સાબરકાંઠામાં 11-11,સુરેન્દ્રનગરમાં 10,ગીર-સોમનાથમાં 9, અમરેલી-તાપીમાં 8-8, બોટાદમાં 6, અરવલ્લી, કચ્છ-પાટણમાં 5-5, છોટાઉદેપુર-મોરબીમાં 4-4, પંચમહાલમાં 3, નર્મદા-પોરબંદરમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુની વાત કરીએ તો અમદાવાદમાં 5, સુરતમાં 6, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને ભરૂચમાં 1-1 મળીને કુલ 15 મોત થયા છે.

6 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસ, અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)
23 જૂન549(235)
24 જૂન572(215)
25 જૂન577 (238)
26 જૂન580(219)
27 જૂન615(211)
28 જૂન624(211)
29 જૂન626(236)
30 જૂન620(197)
1 જુલાઈ675(215)
2 જુલાઈ681(211)
3 જુલાઈ687(204)
4 જુલાઈ712(172)
5 જુલાઈ725(177)
6 જુલાઈ735(183)
7 જુલાઈ778(187)
8 જુલાઈ783(156)
9 જુલાઈ861(162)

કુલ 39,280 દર્દી, 2010ના મોત અને  27,742 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ22,5801,50617,502
સુરત70382064388
વડોદરા2836512026
ગાંધીનગર80533585
ભાવનગર43613204
બનાસકાંઠા29714184
આણંદ27213233
અરવલ્લી24023199
રાજકોટ52916170
મહેસાણા37614176
પંચમહાલ22116161
બોટાદ112373
મહીસાગર1652118
પાટણ26318150
ખેડા25613163
સાબરકાંઠા2308142
જામનગર3108158
ભરૂચ36411183
કચ્છ2246125
દાહોદ116152
ગીર-સોમનાથ107151
છોટાઉદેપુર71251
વલસાડ305599
નર્મદા101088
દેવભૂમિ દ્વારકા28321
જૂનાગઢ228471
નવસારી196293
પોરબંદર22217
સુરેન્દ્રનગર2378121
મોરબી55322
તાપી3709
ડાંગ704
અમરેલી126875
અન્ય રાજ્ય88124
કુલ39,2802010 27,742

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here