ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી મગફળીની અઢળક આવક.

0
171

માર્કેટયાર્ડ માં મગફળીની આવકમાં જોવા મળ્યો ઘટાડો…

યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની 1,50,000 ગુણીની આવક…

હરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ જાડી મગફળી રૂપિયા 725/-થી 1051/-અને જીણી મગફળી 725/-થી 1061/- સુધીના બોલાયા…

માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડા પાછળ મગફળીના ભાવમાં ઘટાડો અને સરકારની મગફળીનું વહેંચાણ કારણભૂત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here