ગોંડલ નાગડકા રોડ પર તિરુમાલા સોસાયટીમાં સગીરા નો પીછો કરી છેડતી કરતાં રોમિયો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

0
168

ગોંડલ શહેરના નગર રોડ પર આવેલ તિરુમાલા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી અને રાજકોટ અભ્યાસ કરતી સગીરાની પાછળ પડોશમાં જ રહેતો ધર્મેશ બાલાભાઈ આજુકિયા અવારનવાર પીછો કરી છેડતી કરતો હોય અને વારંવાર લગ્ન કરવા દબાણ કરતો હોય અનેકવાર ના પડવા છતાં પણ રોમિયોગીરી કરી રહ્યો હોય અને સગીરાના મા-બાપ સાથે ઝઘડો કરી ગાળો ભાંડતો હોય સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ipc કલમ 354 294 કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here