રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 975 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 51572 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1022 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 6 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 176608 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 12398 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 64 દર્દીઓ છે જ્યારે 12334 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 160470 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3740 પર પહોંચ્યો છે.
નવા કેસનું બ્રેકઅપ
અમદાવાદ કોપોરેશન 159
સુરત કોપોરેશન 158
વડોદરા કોપોરેશન 72
સુરત 56
રાજકોટ કોપોરેશન 52
વડોદરા 39
રાજકોટ 33
મહેસાણા 32
બનાસકાંઠા 30
પાટણ 25
ગાંધીનગર કોપોરેશન 21
સાબરકાંઠા 19
ગાંધીનગર 18
મોરબી 18
સુરેન્રનગર 18
જામનગર કોપોરેશન 16
અમદાવાદ 15
નર્મદા 15
ભાવનગર કોપોરેશન 14
આણંદ 13
કચ્છ 13
અમરેલી 12
અરવલ્લી 12
દાહોદ 12
જામનગર 11
ખેડા 11
ભરૂચ 10
ગીર સોમનાથ 10
જૂનાગઢ 10
જૂનાગઢ કોપોરેશન 10
પંચમહાલ 9
તાપી 8
છોટા ઉદેપ ર 7
દેવભૂશ્વમ દ્વારકા 7
મહીસાગર 4
ભાવનગર 3
નવસારી 3