રાહુલ ગાંધીએ EVMને ગણાવ્યું મોદી વોટિંગ મશીન એટલે કે MVM

0
69

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ્યારે બિહારમાં ચુંટણી ચાલી રહી છે ત્યારે પણ પ્રચાર દરમિયાન તેમણે કહેલી વાત ચર્ચામાં આવી છે. બિહારના અરરિયામાં એક જનસભા સંબોધતિ વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને વિપક્ષ પર વાકબાણ ચલાવ્યા હતા. 

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઈવીએમમાં ઈ તો ખાલી નામનો છે હકીકતમાં તે એમવીએમ છે એટલે કે મોદી વોટિંગ મશીન છે. પરંતુ આ વખતે મોદીના આ એમવીએમ કામ કરશે નહીં અને બિહારમાં ગઠબંધન જીતશે. રાહુલ ગાંધીના આ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here