AMCએ શહેરના 22 એકમો પરથી મીઠાઈના નમૂના લીધા

0
100
  • દિવાળી આવતા જ મ્યુનિ.ના ઠેર ઠેર દરોડા
  • સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયાં

મ્યુનિ.આરોગ્ય વિભાગે દિવાળીને અનુલક્ષીને નાગરિકોના આરોગ્યની તકેદારી માટે વિશેષ રીતે તપાસ અભિયાન હાથ ધર્યું છે, જેમાં 22 જેટલા સ્થળે મ્યુનિ. દ્વારા તપાસ માટેના વિશેષ નમૂના લઇને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે, તમામ પદાર્થનું પૃથ્થકરણ મ્યુનિ.લેબોરેટરીમાં થશે.

આ સ્થળે દરોડા

  • બસંતી સ્વિટ્સ એન્ડ સ્નેક્સ પ્રા,લિ., નહેરુનગર
  • કંદોઇ ભોગીલાલ મૂળચંદ, આનંદનગર
  • રસરંજન, નરોડા
  • વિપુલ દૂધિયા સ્વિટસ(અંબિકા)
  • જૈન ડેરી પ્રોડક્ટસ પ્રા.લી., નરોડા
  • ગ્વાલિયા સ્વિટસ પ્રા.લી., નરોડા દેવયાની ઇન્ટરનેશનલ લી., સિટી ગોલ્ડ મલ્ટીપ્લેક્ષ-સોસ, બટર
  • જ્યીલન્ટ ફૂડવર્કસ લી.,મોટેરા-
  • આત્મમંગલ, મણિનગર
  • મારુતિનંદન રેસ્ટોરાં,મણીનગર
  • સંકલ્પ,મણિનગર
  • શ્રી રંગકૃપા ફાસ્ટફૂડ,અંકુર રોડ-
  • કર્ણાવતી દાબેલી,મણિનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here