ગોંડલ : મોવિયા ગામે ચક્કર ચોકથી ખુંટ પરીવાર ના મંદિર તરફ જતાં રસ્તામાં ગટર ઉભરાતા કોઈ નિકાલ ના કરાતા સ્થાનિક લોકોમાં રોષ

0
112

ગોંડલ તાલુકાના મોવિયા માં ચક્કર ચોકથી ખુંટ પરીવાર ના મંદિર તરફ જતાં રસ્તામાં ગટર ઉભરાતા સાત દિવસથી ગટરના પાણીની રેલમછેલ થઇ છે ગ્રામ પંચાયતમાં જાણ કરતા આજ સુધી કોઈ પગલાં નહીં લેવાતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી છે એક બાજુ કોરોના કાબૂમાં નથી ત્યાં શિયાળો શરૂ થઇ રહ્યો છે અને આવા સમયમાં જો તંત્ર બેદરકારી રાખશે તો લોકોના સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here