જુનાગઢ વૃક્ષારોપણના કાર્યક્રમ સવૅપક્ષી આગેવાનોએ હાજરી આપી સોમેશ્વર મહાદેવ મંદિર સરદાર બાગ જૂનાગઢ માં મેયર ધીરુભાઈ ગોહિલ ધારાસભ્ય ભીખાભાઈ જોશી સીપીએમના બટુકભાઈ મકવાણા મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા જીશાન હાલેપોત્રા,રેહાન બાબી, અતુલભાઇ દેથાદીયા સુરેશભાઈ સિસોદિયા સંમજુભાઈ સોલંકી સરપંચ તથા મહિલા અગ્રણી હમીદાબેન દલ અને અન્ય આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ દેશમાં વૃક્ષારોપણ અને વૃક્ષો નું રક્ષણ કરવું દરેક નાગરિકની આજ ફરજ બંની ગઈ છે દર વર્ષે દેશમાં પ્રદૂષણને કારણે દસ લાખ લોકોના મૃત્યુ પામે છે અને દેશમાં અનેક હોનાર તો થાય છે માટે વૃક્ષો વાવો દેશ બચાવો

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ