ઉત્સવના ઉત્સાહની આ તસવીર… એક જ સંદેશો આપે છે, કોરોના આપણો તહેવાર નથી સમજતો આથી ભીડમાં થોડા સતર્ક રહો

0
76

7-7 મહિનાથી વેપાર ધંધા વગર બેસી રહેલા વેપારીઓને રવિવારે દિવાળીની તેજી દેખાઈ હતી. ભદ્ર પાથરણા બજાર, ટંકશાળ, પગરખાં બજાર, રેડીમેડ માટે રતનપોળ, ઢાલગરવાડ, માણેકચોક, કાલુપુર, રિલીફ રોડ સહિતનાં બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઊમટી પડ્યા હતા, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું નહોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here