પિરાણાની ફેક્ટરીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 12માંથી 4ના પરિવારે 5 દિવસ છતાં મૃતદેહ સ્વીકાર્યા નહીં, ન્યાયની માગણી સાથે કેન્ડલ માર્ચ

0
113

પિરાણા-પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીમાં કેમિકલ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 12માંથી 4 મૃતકના પરિવારજનોએ ન્યાયની માગણી સાથે 5 દિવસ થવા છતાં હજુ મૃતદેહ સ્વીકાર્યા નથી. મૃતકોના પરિવારના સભ્યોએ રવિવારે સાંજે ઈન્દુલાલ યાજ્ઞિકના બાવલા પાસે મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાજંલિ આપવા સાથે ન્યાયની માગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here