લોધિકા તાલુકાના સાંગણવા ગામે ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થી નો મોબાઈલ સળગ્યો

0
214

કોરોનાના કહેર વચ્ચે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ તરફ વળ્યા છે ત્યારે
રાજકોટ મારવાડી કોલેજમાં ઇલેક્ટ્રિક એન્જીનીયર નો અભ્યાસ કરતા કેવિન શીંગાળા ઉ.વ.૧૭ ઝૂમ એપ્લિકેશન ના માધ્યમથી ઓનલાઈન કલાસ ભરી રહ્યો હતો ત્યારે મોબાઈલ ગરમ થવાની સાથે તેમાંથી ધુમાડા નીકળવા લાગતા મોબાઈલ નો ઘા કરી દીધો હતો સદનસીબે વિદ્યાર્થી ને કોઈ ઇજા થઇ ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here