માંગરોળના શીલ ગામે એક સગીરવયની છોકરી ઉપર બળાત્કાર ની ઘટના બનતા પોલીસ ફરિયાદ

0
174

જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીકના શીલ ગામે એક સગીર છોકરી ઉપર બળાત્કાળ થયાની ઘટનાથી સારા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે


એક સગીર વયની છોકરીને બે આરોપી દ્વારા પ્રથમ રાત્રીના શમયે ફોન કરીને મળવા બોલાવાઇ હતી ત્યાર બાદ આ છોકરી ને બન્ને આરોપીઓ દ્વારા અવાવરૂ જગ્યામાં લયજય ને તેમની સાથે જબજસ્તી કરી બળાત્કાર ગુજારતાં આખરે આ છોકરીની માતાએ પોલીસમાં ફરીયાદ નોધાવતા શીલ પોલીશ દ્વારા આઇ પી સી કલમ 376 અને ફોસ્કો સહીતની કલમ ઉમેરી જૂનાગઢ એસ.સી. એસ.સટી.સેલના ડી.વાઇ.એસ.પી રત્નુ સર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

જયારે માંગરોળ શીલ ગામે સગીર વયની યુવતી સાથે બળાત્કાર ની ઘટના બનતા ચકચાર મચીજવા પામી છે

તાલુકાના શીલ પોલીસ સ્ટેશન માં બળાત્કારની ફરિયાદ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદમાં જણાવ્યા મુજબ આજથી 26 દિવસ પહેલા પોતાની દીકરી સાથે પરિવાર ઉંઘી રહ્યો હતો તે દરમિયાન ફોન કરી બોલાવી લાલચ આપી બહાર બોલાવી શખ્સ દ્વારા સગીરા સાથે ઈચ્છા વિરુદ્ધ નું કાર્ય કર્યું હતું.


જેને લઇ સગીરાના માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં કુલદીપ અને પરિતેશ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.


બંને શખ્સોને પોલીસ દ્વારા દબોસી લેઇ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે


અહેવાલ- ઇમરાન બાંગરા, માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here