રાજકોટના યુવાને પોણા દસ કલાકમાં સાયકલ પર 200 કિમીનું અંતર કાપી અનોખી સિદ્ધિ હાંસલ કરી

0
138

મૂળ ગોંડલના અને હાલ રાજકોટ રહેતા પ્રેમ અતુલભાઇ પારેખે તાજેતરમાં જ રાજકોટ રેન્ડોનર્સ દ્વારા આયોજિત રાજકોટ થી જામનગર રિટર્ન 200 કિ.મી સાયકલ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં યુવાન પ્રેમ પારેખે પોણા દસ કલાકમાં 200 કિમી નું અંતર કાપી કીર્તિમાન હાંસલ કર્યું હતું પ્રેમ પારેખ ૧૧ વર્ષની ઉંમરે રાજકોટ ગોંડલ વચ્ચે સાયકલિંગ કર્યું હતું સ્વિમિંગ અને ઘોડેસવારી માં પણ માહિર હોય સાયકલ સવારીની સાથે સેવા ક્ષેત્રે પણ અનેક કાર્યો કરી રહ્યો છે સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ, માનસિક વિકલાંગ બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ તેમજ lockdown દરમિયાન રોટી સેવા પ્રાણી સેવા કરવાની સાથે અર્હમ ગ્રુપમાં પણ જોડાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here