દુનિયામાં સૌથી જડપી આર્થિક ગ્રોથ કરનારો પહેલો દેશ બની શકે છે ભારત

0
106

કોરોના વાયરસની વેકસીનની ખબર પછી ગ્લોબલ રીસર્ચ ઓફ બ્રોકિંગ હાઉસ ગોલ્ડમૈન સૈક્સ કેલેન્ડર વર્ષ ૨૦૨૧મા ભારતનો જીડીપી દર ૧૦ ટકા વધી શકે છે. જે દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થા માં સૌથી વધુ છે. pfizer અને BioNTechની વૈક્સીનની ખબર પછી રીસર્ચ કંપનીઓનું અનુમાન છે કે ભારત સમેત દુનિયાની બધી અર્થવ્યવસ્થામાં તેજી આવી સકે છે. અને ૨૦૨૨માં આ ગ્રૌથ ૭.૩ ટકા થઇ શકે છે. 


ઇકોનોમીમાં આવશે તેજી ગોલ્ડમૈન સૈક્સના વિશ્લેષણોને ઉમ્મીદ છે કે વૈક્સીન આવ્યા પછી ભારતીય અર્થવ્યવસ્થા માં તેજી આવશે. રીસર્ચ કંપનીએ જણાવ્યું છે કે આગલા વર્ષમાં એકોનોમીમાં ‘v(accine)-Shaped’ રીકવરી જોવા મળશે. ભારતના કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના સફળ ઘરેલું ઉત્પાદકમાં ૭.૩ ટકા વૃદ્ધિ રહેવાનું અનુમાન લગાવ્યું છે.

દુનિયાભરના લોકોને છે વેક્સીનની ઉમ્મીદ 
એવું મનાય રહ્યું છે કે આજસુધી જેટલી પણ વેક્સીનને લઈને ખબર આવી છે તે હિસાબે ફાયજર અને બયોએનટેકની રશી સૌથી વધુ અસરકારક છે. ભારત સહીત દુનિયાભરમાં લોકોને આ વૈક્સીનની ઉમ્મીદ છે. 


ગ્લોબલ ગ્રૌથ માં આવી શકે છે હલકો ઘટાડો

આની સાથે જ તેમણે રીપોર્ટમાં કહ્યું હતું કે કોરોના સંક્રમણની બીજી લહેર હવે સયુંકત રાજ્ય અમેરિકા અને યુરોપમાં ફેલાય રહી છે. માટે ગ્લોબલ ગ્રોથમાં થોડી નેગેટીવીટી આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here