આજરોજ ઉના તાલુકા તથા શહેર ભાજપ દ્વારા એક મીટીંગ નુ આયૉજન ઉના નગરપાલિકા સરદાર પટેલ ભવન ખાતે યોજાયેલ હતી જેમા આગામી 22/11/20 ને રવિવારના રોજ ઉના રૂદ્રાક્શ પાટીઁ પ્લૉટ ખાતે યૉજાનાર સ્નેહ મિલન સમારોહ તથા નવનિયુક્ત જીલ્લા ભાજપા ના પ઼મુખ માનસિંહભાઈ પરમાર ના સત્કાર સમારંભ ના આયૉજન માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામા આવી હતી.
અહેવાલ- મણીભાઈ ચંદોરા, ઉના