ગોંડલ માર્કેટિંગ ખાતે આરડીસી બેંક ની 61મી વાર્ષિક સાધારણ સભા વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી યોજાશે

0
84

ગોંડલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લિમિટેડ 61 મી વાર્ષિક સાધારણ સભા ગોંડલ ના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે તારીખ 22 રવિવારના સવારે 10 વાગ્યે યોજાનાર છે વર્તમાન પરિસ્થિતિ કોવિડ ની મહામાંરી ને ધ્યાને લઇ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સાધારણ સભા જુદા જુદા આઠ સ્થળોએ રાખવામાં આવેલ છે બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા, જનરલ મેનેજર સીઈઓ વીએમ સખીયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટરની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here