સુલતાનપુર દિવાળી તહેવારો બાદ કોરોના બ્લાસ્ટ થયો

0
335

કેપ : 48 કલાક માં 14 કેશ નોંધાયા, નાના એવા ગામ માં અત્યાર સુધી માં 3 ના મોત થયા

ગોંડલ કોરોના અત્યાર સુધી શહેરો સુધી સીમિત હતો જ્યારે હવે આ સ્થિતિ નું નિર્માણ ગામડા સુધી પહોંચી ગયું છે ત્યારે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે કોરોના નો જાણે બ્લાસ્ટ થયો હોય તેમ નાના એવા ગામ માં કોરોના પોઝીટીવ ની સંખ્યા આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે છેલ્લા 48 કલાકમાં સુલતાનપુર ગામમાં 14 કેશ પોઝીટીવ આવ્યા છેતેમ છતાં તંત્ર જરાપણ હરકત માં નથી

 
સુલતાનપુર ગામ ના કોરોના પોઝીટીવ દર્દીઓ ખુદ જીવતા બોમ્બ ની જેમ બિન્દાસ્ત ગામ માં લટારો મારે છે છતાં તંત્ર નું પાણી નથી હલતું 14 પોઝીટીવ દર્દી નો આંકડો માત્ર 48 કલાક નો છે જ્યારે અન્ય સાજા થયા હોય ને એક્ટિવ સાંખ્ય ડબલ કરતા પણ વધુ છે અત્યાર સુધી માં કોરોના ના લીધે 3 દર્દી ઓ ના મોત થયા છે


તંત્ર જો સુલતાનપુર જેવા ગામડા માં ધ્યાન નહિ આપે તો લોકો ને મોત ના મુખ માં ફસાતા વાર નહિ લાગે લોકો ને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ હાલ સુલતાનપુર ગામ થઈ હોવાની લોકો દહેશત સેવી રહ્યા છે.

આવી હાલત હોવા છતાં અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોકટર ચાર્જ માં બહાર હોઈ અથવા ઘરે હાજર હોય છે. તેમ છતાં તંત્ર મૌન બની ગામડા ના લોકો ને મોત ના મુખ માં ધકેલી રહયુ છે ગામડા ના લોકો કોરોના થી થર થર કાપી રહ્યા છે સુલતાનપુર ગામ ના લોકો માં ડર નો માહોલ સર્જાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here