વર્ષ 2021માં ભારતમાં ઘણા બધા મહત્વના રાજ્યોમાં ચુંટણી યોજવા જઈ રહી છે. આ ચુંટણીઓનો કાર્યક્રમ આ પ્રમાણે છે.
2020માં ભારતમાં બિહારની ચુંટણીએ મહત્વનો ભાગ ભજવ્યો. જો કે હવે દેશમાં 5 રાજ્યોમાં ચુંટણી થવા જઈ રહી છે જે દેશના રાજકારણને બદલી નાખી શકે છે.
કયા રાજ્યોમાં કઈ તારીખે વિધાનસભાની ટર્મ સમાપ્ત થાય છે?
રાજ્ય | વિધાનસભાનો કાર્યકાળ | વિધાનસભાની બેઠકો |
આસામ | 24 મે 2016 થી 23 મે 2021 | 126 |
જમ્મુ અને કાશ્મીર ( હાલ કેન્દ્રશાસિત પ્રદેશ) | 17 માર્ચ 2015 થી 16 માર્ચ 2021 | 87 |
કેરળ | 25 મે 2016 થી 24 મે 2021 | 140 |
તામિલનાડુ | 23 મે 2016 થી 22 મે 2021 | 234 |
પશ્ચિમ બંગાળ | 27 મે 2016 થી 26 મે 2021 | 294 |
કોરોના મહામારીની સાથે ચુંટણીએ કેવી રીતે યોજવી એ એક પડકાર બનીને રહેશે