ગોંડલ : મામલતદાર – સીટી પોલીસ PI દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ને લઈને ગોંડલ શહેર માં ડ્રાઈવ કરવામાં આવી

0
385

ગોંડલ મામલતદાર નકુમ – સીટી પોલીસ PI એસ.એમ.જાડેજા, ગોંડલ ચીફ ઓફિસર પટેલ સહિત નો પોલીસ સ્ટાફ કોરોના ના જાહેરનામા ને લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ને લઈને ગોંડલ શહેર માં ડ્રાઈવ કરવામાં આવી હતી.

ગોંડલ કડીયા લાઈન – માંડવી ચોક – નાનીબજાર – ગુંદાળા દરવાજા સહિત ના વિસ્તારો માં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ના ભંગ કરનાર વેપારી ની દુકાનો માં દંડ અને સીલ કરવામાં આવી

ગોંડલ શહેર માં મામલતદાર – સિટી પોલીસ સ્ટાફ – ચીફ ઓફિસર સહિત ના અધિકારી ઓ એ ભીડ વાળી જગ્યામાં લોકોને સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા ની પણ સૂચના આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here