ભાયાવદર વિસ્તારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ની સૂચના આપતી ભાયાવદર પોલીસ

0
138

ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાયાવદર,ઢાંક,મોટી પાનેલી ખાખીજાળીયા સહિત ગામો અને બજારમાં ગ્રાહકો અને વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તેવી સુચના આપતા ભાયાવદર પોલીસ PSI એસ.વી.ગોજીયા તથા પોલીસ સ્ટાફ સહિત દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા ગ્રામ્ય લોકો તેમજ વેપારીઓને દુકાનોમાં ભીળ એકઠી ન થવા દેવા તેમજ માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી આ ઉપરાંત જે લોકોએ માસ્ક ન પહેયુ હોય તે લોકોને દંડ ફટકાયો હતો તેમજ વેપારીઓને સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી

અહેવાલ- કાનભાઈ સુવા, ઉપલેટા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here