પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા શહેરા તાલુકાના બુથોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી જેમાં મતદારયાદી સુધારણા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી

0
48

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૧ હેઠળ આજે ખાસ ઝુંબેશ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવ્યો હતો, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, તો બીજી તરફ આ કાર્યક્રમ અંતર્ગત શહેરા તાલુકાના બુથોની જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને રાખીને આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી, જેમાં બુથ પર BLO ની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here