શિવરાજગઢમાં જુગાર રમતા ૭ સત્તા પ્રેમીઓ ઝડપાયા

0
69

ગોંડલ તાલુકાના શિવરાજ ગઢ ગામે તીન પત્તીનો જુગારની રમત પર દરોડો પાડી સાત પ્રેમીઓને રૂપિયા 28130 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી

ગોંડલ તાલુકા પોલીસના શક્તિસિંહ જાડેજા, રૈયાભાઈ ખીંટ અને પ્રવીણભાઈ મકવાણાએ શિવરાજગઢ થી દેવડા ગામમાં જતાં કાચા રસ્તા પર તીન પત્તીના જુગારની રમત પર દરોડો પાડી જુગાર રમતા ગોવિંદ ભીમજીભાઇ મેર બાબુ અરજણભાઈ ખુટ નયન ઝીણાભાઈ વોરા વિનુ સવજીભાઈ જાદવ દિનેશ દેવજીભાઈ વોરા પ્રવીણ નરસિંહભાઈ વોરા તેમજ પ્રવીણ ગોવર્ધનભાઈ વોરાને રોકડા રૂપિયા 16130, એક બાઈક મળી કુલ રૂપિયા 28130 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here