ટીમ ઈન્ડિયાની નવી જર્સી

0
75

કેટલાક સમય પહેલાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડીઝના પ્લેયરોએ પોતાની નવી જર્સીનું લોકાર્પણ કર્યું હતું. લિમિટેડ ઓવરની ક્રિકેટમાં હવે ભારતીય ક્રિકેટ ટીમ પણ ઓસ્ટ્રેલિયા સામે આ નવી જર્સી પહેરીને રમતી જોવા મળશે.સોશ્યલ મીડિયા ટિવટર પર ઈન્ડિયન ક્રિકેટ ટીમના ગબ્બર ગણાતા શિખર ધવને નવી જર્સી પહેરેલો પોતાનો ફોટો અપલોડ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here