કિશાન સભા દ્વારા સરકાર ની ખાનગી કરણ નીતિ ના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળ અને ધરણાં દેખાવ કાર્યક્રમ યોજવામાં આવ્યો
કેન્દ્ર માં એન ડી એ નેતૃત્વ ની મોદી સરકાર ની બીજી ટર્મ ચાલી રહી છે તેમ છતાં લોકો ને આપેલા વચનો પુરાં કરવામાં નિષ્ફળ રહી છે ખેડૂતો વર્ષો થી માંગ કરતાં આવ્યા છે ખેડૂતો ના તમામ દેવા નાબુદ કરો ખેતપેદાશો નાં પોષણક્ષમ ભાવો આપો સ્વામીનાથાન સમિતિ ની ભલામણ નો અમલ કરો ખાનગી કંપનીઓ હટાવો વૃદ્ધ ખેડિતોને પેન્શન રૂ.૫૦૦૦ જેવાં અનેક મુદ્દાઓ અનેક માગણીઓ ને લઈને રાષ્ટ્રવ્યાપી હડતાળ અને ધરણાં દેખાવ કાર્યક્રમ યોજાયો હતાં જેનાં ભાગરૂપે ઉપલેટા નાં બાપુનાં બાવલા ચોક ખાતે ગુજરાત કિશાન સભા સમિતિ દ્વારા ધરણાં દેખાવ કાર્યક્રમ યોજાયો હતો અને સુત્રોચ્ચાર દેખાવો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોટ:-વિપુલ ધામેચા ઉપલેટા